ફોર્મ હેડર બેનર
૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૬
“વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા”

હિન્દુસ્તાનના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે

સેવા દિવસની ઉજવણી – મહાઆરતી

પ્રેરક – શ્રી પૂર્ણેશભાઈ મોદી
માન. ઉપાધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા અને ધારાસભ્યશ્રી,
૧૬૭-સુરત (પશ્ચિમ) વિધાનસભા

મહાઆરતી સંમતિ પત્રક

નવું મહાઆરતી સંમતિ પત્રક

પાછા

મહત્વપૂર્ણ નોંધ અને સૂચનાઓ

નોંધ: આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૬ ગુરુવારે સાંજે મહાઆરતીનું આયોજન કરવું.

  1. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ફોટા તેમજ બેનર ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી તરફથી પૂરાં પાડવામાં આવશે.
  2. તમામ ડિઝાઇન ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી અને ૧૬૭-સુરત (પશ્ચિમ) વિધાનસભાના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીનાં સોશિયલ મીડિયા હેન્ડલ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X (એક્સ) પર મળી રહેશે.
  3. મહાઆરતીના આયોજનની માહિતી આપશ્રીના વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ પર શ્રી પૂર્ણેશભાઈ મોદીને ટેગ કરીને મૂકવા વિનંતી.
  4. મહાઆરતીનાં ફોટા ઈમેઇલ આઈડી mlapurneshmodi@gmail.com અથવા આપવામાં આવેલી ગૂગલ લિંક પર તારીખ, વાર, સ્થળ અને સંસ્થાના નામની માહિતી સાથે અપલોડ કરવા. વધુમાં વધુ ૫ ફોટા અપલોડ કરવા વિનંતી.
  5. શક્ય હોય તો આપશ્રીના મોબાઇલમાં “નમો એપ” ડાઉનલોડ કરી રેફરન્સમાં UVJ9TU-F લખી લાભાર્થીના ફોટા અપલોડ કરવા.
રદ કરો