સેવા દિવસ ૨૦૨૬

૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૬

“વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા”

હિન્દુસ્તાનના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે

સેવા દિવસની ઉજવણી

પ્રેરક – શ્રી પૂર્ણેશભાઈ મોદી, માન. ઉપાધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા અને ધારાસભ્યશ્રી, ૧૬૭-સુરત (પશ્ચિમ) વિધાનસભા

ઓનલાઇન સંમતિ પત્રક

નીચે આપેલ યોગ્ય ફોર્મ પસંદ કરો. ફોર્મમાં આપેલ સૂચનાઓ વાંચ્યા પછી સાચી અને સંપૂર્ણ માહિતી સાથે સબમિટ કરો.

મહાઆરતી સંમતિ પત્રક

ગણેશ આયોજક, સંસ્થા અથવા મંદિર દ્વારા ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજાનારી મહાઆરતી માટે સંમતિ અને આયોજનની વિગતો નોંધાવો.

  • આયોજક અથવા સંસ્થાની વિગતો
  • મુખ્ય આયોજક અને સંપર્ક માહિતી
  • મહાઆરતી આયોજનની સંપૂર્ણ વિગત

ડિસ્કાઉન્ટ માટેનું સંમતિ પત્રક

સંસ્થા અથવા દુકાન દ્વારા સેવા દિવસ નિમિત્તે આપવામાં આવનારી ડિસ્કાઉન્ટ ઓફરની વિગતો અને લોગો સબમિટ કરો.

  • દુકાન, માલિક અને વેપારની વિગતો
  • ડિસ્કાઉન્ટ ટકા, સમયગાળો અને તારીખ
  • સંસ્થા અથવા દુકાનનો લોગો અપલોડ
નોંધ: ફોર્મ સબમિટ કરતા પહેલાં તમામ સૂચનાઓ વાંચવી અને સંમતિનું ચેકબોક્સ પસંદ કરવું ફરજિયાત છે.